નારી દિવસ ની સૌ મિત્રો ને હાર્દિક શુભકામનાઓ..
શક્ય નથી જીવન નારી વિના
માટે જ ઘડી હશે નારી જાતિ ને..
જન્મયા સૌ ભગવાન નારી કુંખે.
તોય વિસરયા વાલી માત ને
યાદ તો છે બધા ને નારી તું નારાયણી.
તોય સમય આવતા ભુલાઈ જાય છે આ સારી વાત ને
વિશ્વ વંદનીય છે ભારતીય નારી
કેમ મુકાય આ અનોખા સરતાજ ને....
💐. Happy women's day 💐