આપણે હંમેશા ઢંઢેરો પિટતા રહીયે છીએ કે આપણી સંસ્કૃતિ 20000 વર્ષ જૂની છે, ખરું જોતાં આપણે 200 વર્ષ થી વધારે જુના નથી.
એનું કારણ એ છે કે મુસ્લિમો એ આપણી તમામ વિદ્યાપીઠ ને ખંડેર કરી હતી અને અંગ્રેજો એ આપણી ગુરુકુળ પ્રથા.
આપણે આપણી સંસ્કૃતિ માં પાછળ જોવાં અને જાણવા એ લોકો ની મુલાકાત કરવી પડશે જેને આપણે અંધવિશ્વાસુ અને મુર્ખ માનીયે છીએ..એ લોકોની રુઢી, લાઈફસ્ટાઈલ ને અંદરથી જોવી પડશે, માત્ર આ એક જ રસ્તો બચ્યો છે ભારતને બચાવવાનો.
માટે મારુ કહેવું એ જ છે કે તમને કંઇપણ ન સમજાય તો મને કોમેન્ટ માં જણાવશો ... હું પુરતો પ્રયત્ન કરીશ એને સમજવાનો અને જવાબ જાણવામાં મારાથી તમાંમ કોશિશ કરીશ.
આભાર.