તમે હંમેશાં રૂમાલ સાથે રાખતાં હોવ તો આ 6 ભુલો ન કરશો, થશે મોટું નુકસાન
ઘણાં લોકોને પોતાની સાથે રૂમાલ રાખવાની આદત હોય છે. દરેક સમયે સાથે રાખવામાં આવતો આ રૂમાલ પણ તમારી ઉપર ઘણાં પ્રકારના સારા અને ખરાબ પ્રભાવ પાડે છે. જો રૂમાલ સાથે જોડાયેલી થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો સંબંધોમાં અને કાર્યોમાં નુકસાનનું કારણ બની શકે છે. અહીં જાણો રૂમાલ સાથે જોડાયેલી તે 6 વાતો કઇ છે, જેને દરેક વ્યક્તિએ યાદ રાખવી જોઇએ...
રૂમાલ ને ધોયા વિના રોજ ઉપયોગમાં લેવો નહી આંખો દિવસ રૂમાલ સાથે રાખવાથી પોઝોટીવ અને નેગેટીવ વાઈબ્રેશન પ્રવેશે છે એવામાં જો રૂમાલને ધોયા વગર ઉપયોગમાં લેવાય તો તેમા રહેલી નેગેટિવિટી તમારી પર ખરાબ અસર કરે છે
રૂમાલને હમેશાં 4 કે 6 ફોલ્ડ કરીને રાખવો જોઈએ આ રીતે ગોઠવેલ ફોલ્ડ ના નંબરો સફળતા અને લાભ થાય છુ ઘણા ખુલાસાની કે પર્સ રાખેલા રૂમાલ ના ત્રણ કે પાંચ ફોલ્ડ કરવા નહી આ અંત નુકશાની કારક છે
રૂમાલ પર પેન-પેન્સિલથી કાંઈ લખવું નહી તે અશુભ મનાય છ આવું કરવાથી તમારું કામ પરનું ફોકસ રહેતું નથી અને તમારું ધ્યાન સતત ભટક્યા કરે છે
કાયરેય કોઈ વ્યક્તિને રૂમાલ આપવો નહી કોઈ અન્ય ના રૂમાલ ઉપયોગ કરવો નહી રૂમાલ સાથે વ્યક્તિની પોઝોટીવ અને નેગેટીવ શક્તિ જોડાયેલ હોય છે જેથી બીજાને આપણો રૂમાલ આપવો નહી તે નુકશાન કારક છે
હમેશાં હળવા રંગના રૂમાલ ઉપયોગમાં લેવો વધારે પડતા ઘેરા રંગનો ઉપયોગ નુકશાન કારક થાય છ તેમ કરવાથી મન અશાંત થાય છે તેમજ ખરાબ પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે
જે રૂમાલનો તમે રોજ ઉપયોગ કરો છો તેને લઈને ખાસ ધ્યાન રાખવુ કોઈ જગ્યાથી ફાટેલો ન હોય તેમજ રૂમાલ ભરચક ડિઝાઈન હોત તેવી પ્રીન્ટ વાળા રૂમાલ થી બચવું