પત્થરમાં ભગવાન છે
પણ પત્થર ભગવાન નથી
દેહમાં ભગવાન છે પણ દેહ ભગવાન નથી
તસ્વીરમાં ભગવાન છે પણ તસ્વીર ભગવાન નથી
એમ જગત આખુંય પરમાત્માં મય છે પરંતું ભૂલના કારણે આંટી પડી છે
જેથી અંવળું ભાસે છે જેથી
ક્યાંક તિરથ, વ્રત, ઉપવાસ, મંદિર, ફૂલ છોડ, દેવળમાં ખોટી દોટ માંડી છે
સદગુરુની સાને જો ઠેકાણે પડી જાય તો સર્વચ્વ પરમાત્મા રુપ દેખાય...
ક્ષુધાર્થીને ક્ષુધ્ધા વ્યાપી
ભોજન ભર્યા તા ભાણે
સદગુરુની. વાત માની નહીં
ઠર્યો નહીં ઠેકાણે