Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આઈન્સ્ટાઈને એકવાર ગાંધીજી વિશે વાત કરી હતી કે " આજથી ૧૦૦ વર્ષ પછી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ નહીં માની શકે કે આવો દુર્લભ વ્યક્તિ પણ અસ્તિત્વ ધરાવતો હતો " તો આ જ પ્રકારે એ પણ કહી શકાય કે ૫૦૦૦-૧૦૦૦૦ વર્ષ પહેલાં આપણા તમાંમ રુષિઓ બધા પ્રકારની સિદ્ધિઓ પર પ્રભુત્વ રાખતા હતા એ વાત પણ કોણ અત્યારે માને છે.
સંજય, હનુમાન, શંકરાચાર્ય,રામમુર્તિ, રાવણ એ બધા ની સિદ્ધિઓ ખરેખર સાચી હતી પણ એ જાણવાની 'ચાવી' અને ધિરજ આપણે ખોઈ બેઠા છીએ.

Gujarati Motivational by Jay Vora : 111593101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now