#કરુણા ....
આપણે સામાન્ય રીતે એવુ માનીને છીએ કે સ્ત્રી સંવેદનશીલ અને પુરૂષ કઠોર હોય છે....પણ હકીકત તો એ છે સ્ત્રી હોય કે પુરૂષ...બન્નેમાં સંવંદનશીલતા હોય કે કરુણા,પ્રેમ હોય કે કઠોરતા...દરેક ભાવ હોતો જ હોય છે...ફર્ક બસ એટલો હોય કે ક્યાંક કોઈ ભાવ વધુ તો ક્યાંક કોઈ ભાવ સામાન્ય હોય છે....
પણ દરેકના માટે કરુણ રહેવુ એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક હોય છે...કરુણતા ધરાવતી વ્યક્તિ કોઈના પર પણ જલદી વિશ્વાસ કરી લેતી હોય છે...અંતે તે વ્યક્તિ ખોટું સહન નથી કરી શકતી અને તેને હર્ટ થાય છે....
પણ જોકે કરુણ રહેવુ કોઈ પણ વ્યક્તિના હાથમાં નથી હોતું તે તો તે વ્યક્તિનો સ્વભાવ જ હોય છે....
By jayshree_Satote