Gujarati Quote in Shayri by Alpesh Karena

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"રાહુલ ગાંધીને સમર્પિત"

એક ગાંધી તું છે અને એક ગાંધી હું છું,
તું માત્ર ફુગાવો છે અસલી આંધી હું છું.

મને લોકો બાપુ કહે છે ને તારી છાપ પપ્પુ છે,
શાંત છતાં હું ખંજર, તું બોલકણી બુઠ્ઠી ચપ્પુ છે.

લોકો વચ્ચે છું હું મહાન, ને તારી થાય મજાક,
ગાંધીએ ગાંધીએ હોય ફરક, કહું છું તને બેબાક.

આંદોલનનો પાઠ ભણી લે, સત્યાગ્રહને સમજી લે,
હાથેથી ખાતા નહીં ફાવે, દાળભાત ખાવા તું ચમચી લે.

રાષ્ટ્ર માટે સાચી ખેવના છે એમ? ચલ જુઠ્ઠા જા જા,
તું પરિવાર સિવાય કોઈ પરાયાનો તો પહેલા થા થા.

- અલ્પેશ કારેણા.

ખાસ સૂચના:- કોઇએ મજાક કે સિરિયસમાં લેવું નહીં, આ માત્ર શોખ માટે લખવામાં આવ્યું છે. વાંચીને ડિલીટ કરી નાખવાની છૂટ 😆😆

Gujarati Shayri by Alpesh Karena : 111583293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now