Gujarati Quote in Song by Pintu Bhatti

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારું મુખડુ મલકાય ને જાણે ખુશીઓ આવી...
દિલ તમારું છે કેવું
હા...હા.. હમમમ હા
દિલ તમારું છે કેવું જાણે ધડકન નો માપ નાં રહે હોં સાથી ...
તમારું વ્યક્તિત્વ જોઈ ને ભાન ભૂલ્યા...
હા...હા.. હમમમ હા
તમારું મુખડુ મલકાય ને જાણે ખુશીઓ આવી...

(કોઈને ગાતાં આવડતું હોઇ તો audio send કરજો )
#તમારું

Gujarati Song by Pintu Bhatti : 111577469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now