🌹🎍🎍🌹🎍🎍🌹
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ *પ્રેમ અને ઉપકાર* માટે...
કેવી *અદ્ભૂત* રચના કરી છે મારા શરીરની...!!
*૨૦૬ હાડકાઓ* કેટ-કેટલા સાંધાઓ..
નહીં કોઈ *સ્ક્રુ*
કે
નહીં કોઈ *નટ-બોલ્ટ*...!!
સાવ છુટ્ટા..
છતાં જોડાયેલા જ રહે છે...
કઈ રીતે રહે છે...??
કંઈ ખબર નથી પ્રભુ....
આખા *શરીર* ને આ *ચામડી* નું *કવર* કેવું ચડાવ્યું છે *પ્રભુ*...
કેટલું *નાજુક*..
છતાં
કેવું *સંરક્ષક* પડ..!!
ટાઢ,તાપ,વરસાદમાં શરીરનું *રક્ષા-કવચ*...!!
વળી, કેવી
અદ્ભૂત *રચના* છે *ચામડીની*...
*સાંધો* નહીં... *સિલાઈ* નહીં...!!
વળી,
*શરીર* નો જેમ જેમ *વિકાસ*
થાય તેમ તેમ આ *ચામડી* નું
*કવર* પણ મોટું થાય....
અને,
શરીર *દુબળુ* થાય તો નાનું થઈ જાય...!!
કઈ રીતે થતું હશે આ....!!
કંઈ *ખબર* નથી...
*ચામડી* તો એની એ જ...
પણ,
ઠંડી, ગરમીની સંવેદના અલગ-અલગ...
કઈ રીતે થતું હશે આ...??
કંઈ ખબર નથી...
મને એક જ ખબર છે પ્રભુ,
કે,
તારો મારા પર પ્રેમ છે...
*કૃતજ્ઞ* છું પ્રભુ તારા એ *પ્રેમ* માટે....
*દરેકે રોજ ભગવાન ને કરવા જેવી વિનંતી*
હે *પરમેશ્વર*
મને મારા ભાગ્ય મુજબ *કણ* આપજે,
હિંમતભેર ચાલી શકુ તેવા *ચરણ* આપજે,
હંમેશા કોઈનુ સારુ કરી શકુ તેવુ *આચરણ* આપજે,
સદાય મુખપર સ્મિત ને હૈયે તારું *સ્મરણ* આપજે,
થાકી હારી જાઉં ત્યારે તારુ *શરણ* આપજે.
*જય શ્રી કૃષ્ણ*
🙏🏿👏🙏🏿👏🏾🙏🏿👏🙏🏿