Quotes by Harsh Pateliya in Bitesapp read free

Harsh Pateliya

Harsh Pateliya

@harshrpateliyagmail.com3364
(56)

#life is small

# Stay Happy

રૂપિયાવાળા ડરે છે કે ક્યાંક કોરોના ના થઇ જાય,
અને ગરીબ ડરે છે કે ક્યાંક લોકડાઉન ના થઇ જાય !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐

-Harsh Pateliya

Read More

હમેરે ત્યાં તો વિચિત્ર વાતાવરણ હો ગયા હૈ.
સાવરમે પવન ટાઢા વાતા હૈ,
દિવસમે બફારા લગતા હૈ.
સાંજ કો ઠંડક લગતા હૈ,
વળી મોડી રાત કો વાતાવરણ અળવીતરા હોતા હૈ.
ચાદર ઓઢતે હૈ તો ટાઢ વાતા હૈ.
ધાબળા ઓઢતે હૈ તો શરીર પરસેવેસે રેબઝેબ હોતા હૈ.
પંખા બંધ કરતે હે મચ્ચરા કરડતા હૈ,
રાત કો વરસાદઆતા હૈ. 😂😆

Read More

# Harsh's bite..

વાંચીને જરૂર થી પ્રતિભાવ આપશો.

https://www.matrubharti.com/book/19899224/big-fish-9-last-part

આપનો આભાર...