એક સમય હતો જ્યારે માનવી માત્ર પ્રાણીઓનો જ શિકાર કરતો અને તે પણ પોતાની બહાદુરી બતાવવા માટે અને હવે એક સમય ચાલી રહ્યો છે જયાં માનવી ડગલે ને પગલે માનવીનો જ શિકાર કરવા લાગ્યો છે. ટીવી ચાલુ કરીએ અને મારામારી અને ખૂન ખરાબીનાં જ સમાચાર વધુ જોવા મળે છે.
#શિકાર