Please, also find, on
http://ndesaichahat.blogspot.com
ખાસ છું!!!
તારા, જીવનની આશ છું!
તોય, કયાં તારી, આસપાસ છું?
દિલનો તારા, ગહેરો ઘાંવ છું!
તોય, કયાં તારો મલમ, ખાસ છું?
વાતોનો તારી, મર્મ ઉંડો છું!
તોય, કયાં તારો શબ્દ, વિશેષ છું?
વિતેલી ક્ષણોનો, અમુલ્ય અંશ છું!
તોય, કયાં તારો અનુભવ, ખાસ છું?
વખતનો તારા, ચોખ્ખો હિસાબ છું!
સારો કે નરસો, અવિરત વહેતો, હું સમય, તારો ખાસ છું!!!
💕ચાહત💕