ફેલાયો પ્રેમનો નિર્મળ ઉજાસ એનાં આવવાથી મારા દિલમાં...
દુર થયો ભયંકર અંધકાર એનાં આવવાથી મારા દિલમાં...
અમાસની રાત ગમવા લાગી એનાં આવવાથી મારા દિલમાં...
અંતરમાં ઉજાસ ફેલાઈ ગયો એનાં આવવાથી મારા દિલમાં....
વિશ્વાસનાં તરંગો ફૂટવા લાગ્યા એનાં આવવાથી મારા દિલમાં....
રાજેશ્વરી
#વિશ્વાસ