પ્રથમ વાર બધા માનવોનો સામટો આરામ હતો,
કોરોના થી બધું બંધ ને રામ નો ય આરામ હતો.
દેશ બંધ ને ઘરના ખૂણામાં આરામ હરામ હતો,
કામ, આરામ વચ્ચે એ કોઈ મોટો અંતરાલ હતો.
દિવસો મુશેલ હતા પણ ફોન નો સાથ હતો,
પરિવારના સાથનો એ અવસર આસ્વાદ હતો.
અચાનક નગરને હોશમાં જોઈ હું હેરાન હતો,
વાઇરસથી પ્રથમ વાર દેશ સ્વ લોકડાઉન હતો.
#આરામ