મેરાણી
હરખભેર હું વધાવતી, દુશ્મનોને ધ્રુજાવતી
ખમીરવંતુ રકત મારું ,શૌર્ય મારું ખુબ
હાથમાં જો તલવાર મારી ,દુશ્મનોને હું હણતી
ભાવની હું ભુખી ભુતાવડ, રોટલાને કેમ ભુલતી
નહી મળે ભીતર મારી, સાદગીમાં હું લીંપાતી
નાત જાત નો કોઇ ભેદ નહી, તો પણ હું મેરાણી
-Dix Odedra