Gujarati Quote in Quotes by Krish

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આક્રમણનુ કામ છે શત્રુઓનું,
આપણે તો સુલેહ માં માનીએ છીએ,
વેરઝેર કામ છે શત્રુઓનું,
આપણું કામ તો એને મિટાવાનું છે,
લુંટફાટ કામ છે શત્રુઓનું,
આપણું કામ તો લુંટાવાનું છે,
મારવાનું કામ શત્રુઓનું,
આપણું તો મર મિટવાનું છે,

આક્રમણ

Gujarati Quotes by Krish : 111554457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now