Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધીમી ધારે વરસે મેઘો, ઓળઘોળ કરતો મેઘો.

ઝરમર ઝરમર વરસે મેઘો,
પાણી પાણી કરતો મેઘો.

પાકા રસ્તા ને કાચા કરતો મેઘો,
કાચા રસ્તા ને ગારો ગારો કરતો મેઘો.

છતા વહાલો વહાલો લાગતો મેઘો,
અનરાધાર પડતો મેઘો
એજ ગમતો મેઘો

"સ્વયમભુ" પડતો મેઘો
ગામે ગામના તળાવ ડેમ ભરતો મેઘો, બધે લીલોતરી કરતો મેઘો.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111549765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now