#કથા
લગ્ન પહેલા થતી વાતો....
એ મુલાકાતો એક સ્વગઁ જેવું લાગે...
સગાઈ પછી તો....
જાણે બંને કોઈ દેવી દેવતાં હોય એવું લાગે....
લગ્ન પછી 2/3 વર્ષ માંજ...
સ્વર્ગ નર્ક જેવું લાગે.....
દેવી ને લાગે કોઈ ડફોળ મળ્યો હોય....
અને દેવતાં ને કોઈ કથા કાર મળી હોય....
😂😂😂😂😂😂😂