Gujarati Quote in Thought by Meera Soneji

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણાં લોકોને નવરાશ ના સમયે પારકી પંચાત કરવાની કુટેવ હોઈ છે આવા લોકો ને બીજા ના જીવન માં શું ચાલે,બીજા શું કરે છે એ જાણવા ની બહુ ટેવ હોય છે આવા લોકો ક્યારેય નકામી પંચાત કરી ને બીજાના ઘર માં આગ લાગવાનું પણ કામ કરતા હોય છે.આવા લોકો ને મારી એક નમ્ર વિનંતી કે ભાઈ તમે તમારું જોવો ને પારકી પંચાત કરવા કરતાં તમારો નવરાશ નો સમય કોઈ ની મદદ કરવા માં કે કોઈ સારા કામ કરવામાં વાપરો ને તમે નવરા બેઠા તમારું જ નખોદ વાળો છે બીજા ની પંચાત કરવા માં તમારો સમય શું કામ બગાડો છો....

#નવરાશ

Gujarati Thought by Meera Soneji : 111543201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now