Gujarati Quote in Shayri by pankti solgama

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને તારા પ્રેમ ના ઘર માં રહેવા છે,
એટલે નવરાશ જોઈએ જીંદગીભર ની;

મને તારો હાથ પકડીને મિલો સુધી ચાલ્યા જવું છે,
એટલે નવરાશ જોઈએ જીંદગીભર ની;

મને તારા સાથે આખી આખી રાતો વાતો કરવી છે,
એટલે નવરાશ જોઈએ જીંદગીભર ની;

તારે કહ્યા વગર તારી વાતો સમજવી છે,
એટલે નવરાશ જોઈએ જીંદગીભર ની.

#નવરાશ

Gujarati Shayri by pankti solgama : 111542887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now