English Quote in Poem by Rima

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાદ ની ભીની રાતોમાં
તારી સાથે વિતાવેલ સમય ની મહેક છે

પતઝડ પછીની આ વસંતમાં
તને પામવાની ચહેક છે

હજુ પણ જ્યારે યાદ કરું એ દિવસો
ત્યારે જ સમજાય છે કે
મને ક્યાં તારા સિવાય જ કોઈ દેખાય છે

વાત હજુ ક્યાં વીસરી છે બહુ
આજે પણ તારા લગ્નની શરણાઈના એ સૂરો
મારા તનમન માં થનગનાટ કરી જાય છે

બસ દિલ થી એક જ દુઆ માંગુ છું
મારી આ યાદો માં તારો જ સાથ માંગુ છું

English Poem by Rima : 111541434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now