અત્યંત જરૂરી છે, બસ જાણવું ખુદ ને,
ભાવમય સૃષ્ટિ, દ્વેત ભાવે માણવું ખુદને;
પ્રકૃતિ રહસ્યમયી, વ્યક્તિગત જાણવી,
ખૂલે પ્રયાસો માં, અત્યંત જાણવું ખુદ ને;
અત્યંત જરૂરી છે, બસ જાણવું ખુદ ને,
ભાવમય સૃષ્ટિ, દ્વેત ભાવે માણવું ખુદને;
પ્રકૃતિ રહસ્યમયી, વ્યક્તિગત જાણવી,
ખૂલે પ્રયાસો માં, અત્યંત જાણવું ખુદ ને
=========================