Gujarati Quote in Poem by Yogesh Suthar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ જળ નહી તરસ શોધ , ખુશીનું બહાનું એક સરસ શોધ , તુ પ્રેમ નહી વિશ્વાસ શોધ , બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ , તુ પ્રકાશ નહી સવાર શોધ , નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ , તુ શબ્દો નહી ઉંડાણ શોધ , આંખો થી વાંચે ને હદયે ઉતરે એ ઢળાણ શોધ ..

Gujarati Poem by Yogesh Suthar : 111538044
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now