#લાત_મારવી
#લાત મારવી#
દોલત બે વાર લાત મારે છે. જ્યારે પાછળથી લાત મારે છે (ખુબ પૈસો આવી જાય) ત્યારે માણસ છાતી કાડીને ચાલે છે અને ઘમંડ કરે છે.
અને જ્યારે બીજી વાર આગળથી લાત મારે છે (પૈસા જતા રહે છે) ત્યારે ઍ બેવડ વળી જાય છે અને ઝુકી જાય છે. અને આ વખતે એનુ બધુ ઘમંડ ઉતરી જાય છે.
દોલત ની दो लात મા પણ જે બદલતો નથી ઍ જ સાચો માણસ...