Quotes by Priten K Shah in Bitesapp read free

Priten K Shah

Priten K Shah

@pritenkshah5310


*રૂપ* અને *રૂપિયા* પાછળ પાગલ છે જમાનો.

પણ રૂપ અને રૂપિયો *કાયમ ટકતા નથી.*

*રૂપ* ઉંમર સાથે ઘટતું જાય છે. Miss universe ને તમે એના બુઢાપામાં જુવો તો તમને જોવી પણ ના ગમે. જેની દુનિયા દીવાની હતી એની સામે કોઈ જોતું પણ નથી

*રૂપિયો* ક્યારેય કોઈનો થયો નથી. અને મૃત્યુ બાદ કોઈ પોતાની સાથે લઈ જઈ શકતું નથી. જે રૂપિયા માટે આપણે બધા જોડે ઝઘડ્યા હોઈએ એ રૂપિયા માટે આપણા છોકરાઓ ઝગડશે.

*જો વસ્તુ કરતા વ્યકિતને મહત્વ આપવામાં આવે તો દુનિયામાં કોને depression ના આવે.*

#ThoughtByPriten

Read More

*સારા દેખાવા કરતાં*
*સારા બનવું વધારે અગત્યનું છે.*

ઘણી વાર એવું લાગે કે, સારા માણસોની જોડે ખરાબ થાય છે , પણ દુનિયાને જેટલી દુર્જનોથી તકલીફ નથી પડી એનાથી વધારે તકલીફ સજ્જનો ની નિષ્ક્રિયતાથી પડી છે.

ખરાબ માણસો (દુર્જનો) જોડે ઝઘડવું જરૂરી નથી પણ વિરોધ તો નોંધાવવો તો જરૂરી જ છે.


#ThoughtByPriten

Read More

*WORKING WOMEN*🤔🤔

*Never underestimate the power of house wife* - just a one minute read.

આજ કાલ જોબ કરતી સ્ત્રીઓ ને working woman કહેવામાં આવે છે તો શું હાઉસ વાઇફ કામ નથી કરતી ?????
કદાચ working woman કરતા double કામ કરતી હશે. કેટલાય વર્ષો થી એવું project કરવામાં આવે છે કે housewife હોવું એટલે ઉતરતી કક્ષાનું કામ છે. *પણ આખું ઘર હાઉસ વાઇફ ના સમર્પણ ઉપર ટકેલું હોય છે.*

જોબ કરતી સ્ત્રીઓ પૈસા કમાઈ લે છે તો હાઉસ વાઇફ *પૈસા બચાવી આપે છે*
બહારનું unhygienic ખાઈ ને છેવટે ડોકટરો અને હોટલવાળા જ પૈસા લઈ જાય છે. એની કિંમત આપણે ક્યારેય માંડી જ નથી. જ્યારે હાઉસ વાઇફ અવનવી hygienic વાનગીઓ બનાવીને આખા ઘરને દોડતું અને રોગમુક્ત રાખે છે.

બાળકોને જાતે ભણાવીને એ મોંઘા ટયૂશનનો ખર્ચો બચાવે છે.

અને.બાળકો ને આપવામાં આવતો *પ્રેમ , હૂફ અને સંસ્કાર* invaluable છે.👍

આવી તો અઢળક વાતો હું બતાવી શકું.
માટે *ઘરની લક્ષ્મી ને ક્યારેય હડધૂત ના કરશો*
સાચે જ એ *ઘરની રાણી* છે.
પ્લીઝ પ્લીઝ પ્લીઝ ક્યારેય ઘરની રાણીની value ઓછી ના આંકસો.


#ThoughtByPriten

Read More

If you want your
WORK to speak louder than your WORDS
WORK silently.

#ThoughtByPriten

તું એટલે

મારા સપનાઓને પાંખો
આપનારી સ્વપ્નસુંદરી ❤️

#ShayriByPriten

When you are with FAMILY
You will never feel LOANLY

જેના કુટુંબ મા પ્રેમનો ખજાનો છે
એ ક્યારેય ગરીબ નથી હોતો.

#ThoughtByPriten

જીવનની મુશ્કેલ પળ, બહુ મહત્વની હોય છે.
ઘણીવાર જિંદગીનો U tern ,
ત્યાંથી જ વાગતો હોય છે અને એ તમને સફળતાના સર્વોચ્ચ શિખરો તરફ લઈ જાય છે.

*આખરે તળેટી ઉપરથી જ તો
ટોચ ઉપર પહોંચી શકાય છે.*

#ThoughtByPriten

Read More

જીંદગી છે, તારી અને મારી કહાની
હું છું રાજા, અને તું છે મારી રાણી ❤️

Happy Marriage anniversary ❤️ dear

સુખ નો માર્ગ,
તકલીફોની ડરામણી ગલીમાંથી પસાર થાય છે.

નાસીપાસ ના થશો,
બસ મંઝિલ થોડા ડગલાં જ આગળ છે.

#positiveThoughtByPriten

Read More

ત્રણ કલાકમાં સફળતા ફક્ત ફિલ્મોમાં જ મળે
-સુધામૂર્તિ.