Gujarati Quote in Story by Krutika Gandhi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતિ મૌલિક ના અકસ્માત માં મૃત્યુ ના સમાચાર ફોન પર સાંભળી ને માનુષી એકદમ જ પડી ભાંગી. એનું મનોબળ તૂટી ગયું. તેને જીવન પળભર માં નિરર્થક લાગવા માંડ્યું. ત્યાંજ પેટ માં થી બાળક એ લાત મારી અને તેને જીવવાની ઈચ્છા અને બળ મળી ગયા.
#લાત_મારવી

Gujarati Story by Krutika Gandhi : 111536710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now