Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફક્ત અંજામ ,આટલો જ કાફી છે,
આદમી છું બસ , આદમી‌ કાફી છે;

ઇન્સાનિયત મરી પરવારી લાગે છે
ફરિસ્તા બનવા ની ,કોશિશ કાફી છે

સરી પડે છે, બોર જેવાં આંસુડાં ને,
વાહિયાત ભાષણબાજી જ કાફી છે;

વિનાશ અવિનાશ ની , દુનિયા નો,
આણ્વિક નખરા , બહું જ કાફી છે

પ્રેમ એ તો વ્હેમ છે, સ્વાર્થે છલકતો,
રંગ બેરંગ ચહેરા ના , ભાવ કાફી છે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111533753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now