આત્મા થી આત્માનું મીલન છે નવજીવનની નીમ , આશા ની કીરણ અને નવ સર્જનનો આધાર, જ્યારે જયારે આ ધટના સર્જાઈ જીવન મા ઉમંગ અને હર્ષ ઉલ્લાસ નો માહોલ સર્જાયો, પણ જ્યારે કોઈનું રદય તુટયું તો તે પર જાણે દુખનો પહાડ ખડકાયો, બહું અમુલ્ય છે જીવન ખુદનું અને બીજાનું એ કયારેય ના ભુલતા, ના આપી શકો શુખ કોઈને વાંધો નહી પણ કોઈના દુઃખનું કારણતો નાજ બનતા.
-Hemant Pandya