Gujarati Quote in Thought by Raj Panchal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સંકટ
વળાંક આવે તો વળવું પડે,
એને રસ્તો બદલ્યો ના કહેવાય.
સમય ની સાથે થોડું બદલાવું પડે,
એને સ્વભાવ બદલ્યો ના કહેવાય.
સંકટ આવે તો થોડું સમેટવું પડે,
એને સમાપ્ત થયેલ ના કહેવાય.

Gujarati Thought by Raj Panchal : 111531730
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now