Quotes by Raj Panchal in Bitesapp read free

Raj Panchal

Raj Panchal

@raj2510
(21)

આવ, તું માંડી ને વાત કર...

એકલા મૂંઝાયા વિના,
સામે આવી ને ફરિયાદ કર.
એક-એક શબ્દો માં નહિ,
દરેક વાત નો વિસ્તાર કર.

આવ, તું માંડી ને વાત કર...

ફરી આ મોકો જીવન માં મળે,
પણ માણસ ફરી મળે ના મળે,
આડી-અવળી વાતો ના વેડફાટ વગર,
મુદ્દા પર આવી ને એકરાર કર.

આવ, તું માંડી ને વાત કર...

Read More

એક સમયમાં બે વિચાર આવે છે,
એક તારાથી વાત કરવાનો
અને બીજો
તને હેરાન ન કરવાનો,
કેમ કે મારા લીધે તને કંઇ પણ કોઈપણ જાત ની હેરાનગતિ થાય,
મને એ વાત કોઈ કારણોસર સ્વીકાર્ય નહિ હોય
તું કહી દેજે મને એક સમયે
હું મારા બાજુથી તને કઈ તકલીફ નહિ આવા દવું,
એટલા માટે હું તને કોઈ મેસેજ નહિ,
ઊલટાનું હું તને મારી પોસ્ટ મોકલતો રહું છું,
વાત આગળ વધે તો સારું,
જો નહિ, તો હું વાતો જ મૂકી દવ છું,
અને તું પોસ્ટ ને વાંચીને ચુપચાપ જતી રહી ને
મારી આશા જ મિટાવી દેય છે,
મારા અંદર આવતા વિચારો ને
મારા અંદર જ દબાવી દેય છે,
સારું હવે ઇચ્છા તમારી છે,
હું કંઈ કરી તો નથી શકતો ને,
તારી આ આદતો
હું મારી બાજુથી એને બદલાવી તો નથી શકતો ને,
એટલે હવે કોઈ મેસેજ આવશે નહિ
અર્થ એ નથી કે રાહ જોવાશે નહિ...
મને ખબર નથી પડતી,
કે તું આવું કેમ કરે છે,
હું પ્રયત્ન કરું છું તારી નજીક આવાની,
અને તું સામે થી નજર હટાવી લે છે,
બતાવ ને આ અવગણના ની અદા
તે ક્યારે સિખી લીધી,
અજાણતા તું લાખ પ્રયત્ન કરી લે સંતાડવાની,
પણ આંખો આ તારી બધું જ કહી દેય છે,
તો પણ કારણ વગર કેમ પ્રયત્ન કરું છું હું,
આ એક બાજુએ થી સબંધ સાચવવાની,
કશું વધ્યું પણ નથી અહીંયા,
તો પણ આને સાચવવાની,
જો આ જ ચાલતું રહ્યું ને તારા બાજુ થી,
તો પછી ન કહેતી તું
કે
મે પ્રયત્ન જ કરવાનું બંધ કરી દીધુ,
કેમ કે જો તારી બાજુથી હવે કંઈ જવાબ નહિ આવે તો,
તો સમજી જજે હવેથી,
અહીંથી કોઈ પ્રશ્ન પણ નહિ આવે....

Read More

खुद को इतना भी मत बचाया कर ,
बारिशें हो तो भीग जाया कर ।
चाँद लाकर कोई नहीं देगा ,
अपने चेहरे से जगमगाया कर ।
दर्द हीरा है , दर्द मोती है ,
दर्द आँखों से मत बहाया कर ।
काम ले कुछ हसीन होंठो से ,
बातों - बातों मे मुस्कुराया कर ।
धूप मायूस लौट जाती है ,
छत पे किसी बहाने आया कर ।
कौन कहता है दिल मिलाने को ,
कम - से - कम हाथ तो मिलाया कर ।

Read More

ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી,
દરેક મુસ્કાન ખુશીની નથી હોતી,
મેળવવા તો બધા માંગે છે ઘણું બધું,
પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.

Read More

#મંદિર
અયોધ્યા, ગોકુળ, મક્કા-મદીના
સબ ઘર પે હી તીરથ હૈ,
બસતા હર ઇંસાન મેં રબ યહા,
ઉસકા દિલ હી મંદિર હૈ.

#સંઘર્ષ
પ્રયત્ન એક નહિ હજાર જરૂરી છે,
કઈ મળે ના મળે મહેનત જરૂરી છે,
આ જ તો જીંદગી છે સાહેબ,
જીવીએ ત્યાં સુધી સંઘર્ષ જરૂરી છે.

Read More

જીંદગી માં હજી કોઈ નો સાથ જોઈએ છે,
ફરી પાછો હાથો માં કોઈ હાથ જોઈએ છે,
બાકી ની જીંદગી ને પણ હસીન જીવી શકું,
તેવો અનેરો સંગાથ જોઈએ છે...

Read More

ऐ...जिंदगी अभी जीना बहोत बाकी है,
दिल के ज़ख्मों को सीना बहोत बाकी है,
इस समय को समजा... बार बार पलटा ना करे,
रुके नहीं है हम... चलना बहोत बाकी है।

Read More