Gujarati Quote in Thought by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં ખાલી પણું એકલા હોવું એ નથી, જીવન માં તમારી પાસે બધા સંબધો હોવા છતાં પણ તમને એકલા હોવાનો એહસાસ થાય, એ ખાલી પણું પેલા એકલા રેવાથી જે ખાલી પણા નો એહસાસ થાય,એના કરતાં આપણા કુટુંબીજનો સાથે રેવાથી, જે એકલા પણું લાગે એ વધારે આઘાત જનક લાગે છે.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Thought by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111531145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now