માતૃભારતી ગુજરાતી પર વાર્તા મેળો-૨૦૨૦ અંતગર્ત
સ્પર્ધામાં આવેલ કુલ - ૧૭૫૦ વાર્તા માંથી Top-30 માં મારી વાર્તા વિજેતા જાહેર થઈ છે....
વાર્તા નું નામ : ધરતી નાં અંજળપાણી
"ધરતી નાં અંજળપાણી", ને માતૃભારતી :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં..!!
આ વાર્તા અહીં માતૃભારતી પર પણ આપ વાંચી શકો છો....😊☺️