Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ત્વરિત

ત્વરિત.... આ યુગમાં આ શબ્દ ખૂબ જ પ્રચલિત અને પ્રસિદ્ધ થયો છે આપણા જીવનમાં ઘણું બધું એવું હોય છે કે જે આપણે ત્વરિત કરવાની ઈચ્છા ધરાવતા હોઈએ છીએ જેમકે સંગીત ધુન ચિત્ર રસોઈ આવું ઘણું ખરું તો વળી સંબંધો પણ ત્વરિત જ બાંધી એ છીએ પણ મારા મતે જે
ત્વરિત થાય તેને પ્રેમ ન કહી શકાય એ તો માત્ર આકર્ષણ જ હોય... Bindu 🌺
ત્વરિત પ્રેમ અને ત્વરિત છુટા પડ્યા... આવું શા માટે??? કોઈપણ સંબંધોને સાચવવા માટે સાચી લાગણી નું હોવું જરૂરી છે... પ્રેમ એટલે કંઇ પણ કે કોઈ ને પ્રાપ્ત કરવું નહિ પણ પ્રેમ એટલે સમર્પણ...
🙏જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu : 111526853
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now