Gujarati Quote in Blog by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મન ની આંખો થી"

હું થોડો ઘણો તૈયાર થઈને ફ્રેશ થવાની ટ્રાઈ કરતો તો તો મને કે અહીંયા કોણ જોવાનું છે તમને,

મે કીધું:-

કોઈ જોવે એ માટે થોડું તૈયાર થવાનું હોય બાકી જોવા વાળા તો મને ગમે ત્યાંથી પણ જોય લે, હું ભલે ને ગમે ત્યાં પછી હોવ, એમને કૈહ્યુ તમે અહીંયા છો તે ત્યાં છે, કંઇ રીતે જોવે એ તમને..?

મે હસતા હસતા તેમને કૈહ્યું તે મને પોતાની મન ની આંખો થી જોવે છે.

અટું હાસ્ય સાથે તેમને મને કીધું બસ હો કોઈ મન ની આંખો થી કંઇ રીતે જોવે..?

મે કીધું મંદિર માં તમે દર્શન કરવા જાવ છો. ત્યાં ભગવાનને તમે કઈ રીતે જોવો છો મનની આંખો થી ને બસ એજ રીતે એ મને એ જુવે છે..!

બસ એમને વાત સમજાય ગઈ, કોઈ ને બી તમે દિલ થી યાદ કરો એટલે એ તમારી પાસે જ છે, "સ્વયમભુ" બની ને.. મન ની આંખો થી'
અશ્વિન રાઠોડ
" સ્વયમભુ"

Gujarati Blog by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111526353
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now