ખુલ્લા ઓસમાની વાદળો જેમ બની છવાઈ જાઉં પાણી ની બુંદો બની ધરતી પર વરસાઈ જાઉં મહેકતી મારી સાથે હવામાં ફેલાઈ જાઉં મળે જો સ્નેહ કેરો પ્રભાવ સૌ તરફથી તો માનો હું વરસાદ ની સરગમ સાથે હર એક દિલ માં સમાઈ જાઉં....
#આસમાની
લિ;જય મોદી

Gujarati Quotes by Jay Modi : 111496971
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now