Quotes by Jay Modi in Bitesapp read free

Jay Modi

Jay Modi

@jaymodi2082
(16)

દુશ્મન ના રસ્તા માં ઉભા છીએ,
તિરંગા ને લહેરાવા ની જીદ પર અડ્યા છીએ
કાંતો તિરંગો લહેરાવી ને આવીશ અથવા તો એજ તિરંગો પહેરી ને આવીશ
ભલે ને તિરંગો પહેરી ને આવીશ પરંતુ મારી જમીન પર થી આ દુશ્મન ને જરૂર થી ખદેડી ને આવીશ...

લી:- જય મોદી

Read More

આમ કોઈ બીજા મુર્ખ શા માટે બનાવી એ જ્યારે પોતાનુ જીવન જ પોતાને મુર્ખ બનાવી જાય છે
દુર થી દેખાતું જળ જ્યારે તેની નજીક પહોંચી એ ત્યારે તે મુર્ગજળ નો છલાવો નીકળી જાય છે
જેમણે કહ્યું હતું કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી જોડે રહીશું તેજ આજે તરછોડી ને અમરા મૃત્યુ ના ફરમાન હસ્તાક્ષર કરી ને ચાલ્યા જાય
અરે શુ મુર્ખ બનાવી એ કોઈ બીજા ને જ્યારે પોતાનુ જીવન જ પોતાને મુર્ખ બનાવી જાય છે.....
W-Jay Modi

Read More

દોસ્ત તારા વગર રહી નથી શકતો એવું નથી અથવા તો તારા વગર હું જીવન માં આગળ વધી ન શકું એવું પણ નથી પરંતુ શું કરું હું એવા જીવન નું જે તારા વગર મારે રહેવું પડે અથવા તો શું કરું એવી કામયાબી નું જે મને તારા થી દુર રહી ને મળે મારે તો તારી જોડે આંખી જીંદગી દુઃખ વેઠવું પડે ને તો ચાલશે પરંતુ દોસ્ત વગર નુ કામયાબી નું સુખ પણ મારા માટે એક પ્રકાર નું દુઃખ જ છે કે દોસ્ત તારી સાથે સુકો રોટલો પણ ૫૬ જાત ના પકવાન લાગે છે અને તારા વગર ૫૬ જાત ના પકવાન પણ સુકા રોટલા જેવાં લાગે છેઅને દોસ્ત તારા વગર નુ મારું જીવન તો મારા માટે વ્યર્થ છે....
#દોસ્ત્
લિ:જય મોદી

Read More

આજે તમારા બધા જ દુઃખો ને તમારા જીવન માંથી લાત મારી ને બહાર કાઢી નાખો તેવી શુભેચ્છા સાથે
#Happy kick day

-Jay Modi

આજે આવી ગયો પાછો એ દિવસ કે જ્યારે હું કોઈ બીજા વ્યક્તિ ની ભુલ ના કારણે ભાંગી પડ્યો હતો આજે છેલ્લીવાર તેનો હાથ મારા હાથ માંથી છુટો પડ્યો હતો...
💔💔💔
W-JAYMODI

Read More

લોકો કહે છે કે હાથ મા મોંઘી ઘડિયાળ પહેરવા થી તમારો સમય બદલાઈ નથી જતો પરંતુ હા તમારા હાથ ની તે જ મોંઘી ઘડિયાળ લોકો ને તમારો સમય કેવો ચાલી રહ્યો છે તે જરૂર થી બતાવી દે છે...
#સમય
W=JAY MODI 🤗

Read More

આ ૨૦૨૦ એ કેટલાં લોકો નું ઘણું બધું લઈ લીધું છે,કોઇક ની નોકરી લઇ લીધી તો કોઈક ની મુસ્કાન લઇ લીધી,કોઇક ની સફળતા ની ઉડાન લઈ લીધી તો કોઈક ની નીસફળતા લઈ લીધી,કોઇક ને તેમના ની ઓણખાણ કરવા દીધી તો કોઈક અજાણ્યા ને પોતાના જીવન નો હિસ્સો બનાવી દિધો કેટલાક લોકો ને શિખવાડીયુ કે જીવનમાં કોઈક નુ મહત્વ શું છે તો કેટલાક લોકો ને શિખવાડીયુ કે જીવન નું મહત્વ શું છે...
લી:જય મોદી

Read More

તારા વગર જીવન જીવવું મુશ્કેલ લાગે છે,
તારા વગર મને મારી ચા ફિક્કી લાગે છે,
તારા વગર મને દિવસ પણ એક અંધારી રાત લાગે છે,
તારા વગર વસંત ઋતુ પણ પાનખર ઋતુ લાગે છે,
મારું જીવન તો મે કાઢી નાખ્યું તારી યાદો માં હવે તારું ભાંગ નું જીવવા નું મુશ્કેલ લાગે છે...
લિ:જય મોદી

Read More

સાંભળ્યું છે કે તોફાની સમુદ્ર બંધા રાઝ પોતાની અંદર સમાવી લે છે તો તે સાંભળી ને આજે મારી એકલતા નાં બધાં જ રાઝ હું સમુદ્ર ને કહીં ને હું તે જ તોફાની સમુદ્ર ની અંદર સમાવી ગયો....
#રાઝ
લિ:જય મોદી

Read More

આજે દિલ નુ એક ખાસ વ્યક્તિ પણ પોસ્ટ મેન બની ગયું મારી હૃદય ની તમામ ખુશી ઓને પોસ્ટ બોક્સ માથી લઈ ને દુઃખ ના પોસ્ટ બોક્સ માં મારા હૃદય ના સરનામે પોસ્ટ કરીને ચાલ્યો ગયો...
#પોસ્ટમેન
લિ:જય મોદી

Read More