વૈષ્ણવ જન તો તેને કહીએ,જે પીડ પરાઈ જાણે રે..
પર દુખે ઉપકાર કરે તોઅે,મન અભિમાન ના આણે રે..
આ ભજન કાવ્ય લખનાર.
ભક્ત કવિ.
નરસિંહ મહેતા હતા.
છતાં પણ જયારે કોઈ tv કે રેડિયોમાં સાંભળવામાં આવે ત્યારે લોકોના મુખે એકજ નામ હોય.
મહાત્મા ગાંધી.(બાપુ)કારણ કે એ ભારતના રાષ્ટ્રપિતા છે,અને આ ભજન તેમને ખુબ અતિ પ્રિય છે.
(મહત્વનું એ નથી કે તમારું લખાણ કેવું છે,મહત્વનું એ છે કે એ ક્યાં વ્યક્તિના હૃદયમાં કઈ નીતિમાં બેસે છે. સારું લખાણ અને સારા વિચાર ,કોઈ સારા વ્યક્તિના હૃદયમાં ઉતરી જાય ને, તો એ શબ્દ રચના એ વ્યક્તિનું જ્યાં સુધી દુનિયામાં નામ હશે ત્યાં સુધી એ તમારી રચનાને કાયમ જીવતી રાખશે)
Dp,"પ્રતીક"