Quotes by Dp, pratik in Bitesapp read free

Dp, pratik

Dp, pratik Matrubharti Verified

@dineshparmarsagargma
(166)

જે ભાગ્યમાં નથી તે ભવનમાં ન હો,
ફૂલોમાં ગંધ ન હો તો ચમનમાં ન હો.
આયખું વિસ્તારી દીધું એક ફૂંકમાં મેં,
આરજૂ હુંફમાં ન હો તો પવનમાં ન હો.

😊

Read More

Dp, pratik લિખિત વાર્તા "બે જીવોનું આવાગમન" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19862135/be-jivo-nu-avagaman

હું ગુજરાતી મારી માતા ગુજરાતી,
ભાવે ભજો અભિલાસા ગુજરાતી.

#માતૃભાષા દિવસ😊

કોઈ પૂછતું નથી,કોઈ પૂછશે પણ નઈ,
તું કૂવો ગાળ આંસુ લૂછશે પણ નઈ,
આ દુનિયા છે મીઠી છુરીની ધાર સખી,
કવચ હાસ્યનું રાખ તો ખૂંચશે પણ નઈ.

Dp,"પ્રતીક"

Read More

એક મોજીલો માણસ જેને હખ નથી ક્યાંય,
તમને લાગતુય હશે કે એને દખ નથી ક્યાંય.

😊😊

संभल संभल कर चलना बच्चा,पथ पथ पर दंगा है।
सच्चा मानव अच्छा मानव,मानव यहाँ कोई गंदा है।

😊😊

બે-એક જણ બે બાયુ વચ્ચે ઝઘડો જોઈને હંફાતા,
એકને માથે પરસેવો'ને બીજાના મનડે નિસાસા...

😊

कुछ बाते हर जगह पर कही नही जाती,
जो कही जाती है वो बाते फिर सही नही जाती।

😊

पहले खुद ही बताते हो,खुद ही छुपाते हो,
ये कैसा प्रेम,ये कैसा हक जताते हो।
कहते हो मौत भी आये तो मरता नही है,
फिर खुद ही चुपके से करवाचौथ मनाते हो।

😊

Read More