Quotes by Flora Parmar in Bitesapp read free

Flora Parmar

Flora Parmar

@floraparmar2247


રસ્તામાં ભૂલા પડીએ ને, રસ્તો તો મળી જાય...
પણ જિંદગીમાં ભૂલા પડીએ ને તો તૂટી જવાય.
- Flora Parmar

એ પીડાઓ પાંથરી ને બેઠા છે ,
ભરી મહેફિલમાં ..
ને લોકો વાહ વાહ કરે છે ....
નશો છે આંખો માં પ્રેમ નો ...
ને વાતો બધે નફરત ની કરે છે .

-Flora Parmar

Read More

ચૂંટવા જતાં જ વિખેરાઈ ગયું એ ફૂલ,
જે તને આપવા હું આતુર હતી.

-Flora Parmar

પૂછ્યું છે ક્યારેય એની મૃત ઈચ્છાઓને?
કે એમાં કેટલીય ખુશીઓ થનગનતી હતી

-Flora Parmar

કોઈ પણ સંબંધ હોય વક્તા શ્રોતા બને ,
અને શ્રોતા વક્તા બને ને ત્યારે
બન્ને ની જિંદગી નો વળાંક નક્કી થઈ જાય છે

-Flora Parmar

Read More

Upload થયા કરે છે આંસુ,
તારી યાદો ને block કરવી છે,

-Flora Parmar

ઝાંખા બની ગયા,
મેઘધનુષ્ય નાં રંગો
તારી રંગ બદલવાની,
કળા જોઈને.

-Flora Parmar