જિંદગીની રાહ માં કેટલાય ચોરસા માંથી વ્યક્તિ ને પસાર થવું પડે છે. એમાંથી અમુક વ્યક્તિ જ પોતાની મંજીલ સુધી પોહચી શકે છે. કોઈ વ્યક્તિ નું દિલ જીતવું એટલું આસાન નથી..પોતાની ઈચ્છાઓ જતી કરીને બીજાના દિલ માં "સ્વયમભુ" જગ્યા બનાવી પડે છે..!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"