ગીતા 1-12,13,14,15,16,17,18,19
तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः।
सिंहनादं विनद्योच्चैः शंख दध्मो प्रतापवान्॥
ततः शंखाश्च भेर्यश्च पणवानकगोमुखाः।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत्॥
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शंखौ प्रदध्मतुः॥
पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः।
पौण्ड्रं दध्मौ महाशंख भीमकर्मा वृकोदरः॥
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ॥
काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते।
सौभद्रश्च महाबाहुः शंखान्दध्मुः पृथक्पृथक्॥
स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत्।
नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन्॥
..... શંખનાદ વર્ણન....
અહીં વિવિધ યોધ્ધા દ્વારા અલગ અલગ શંખનાદ કર્યો.
શંખ,નગારા વગેરે પોતાની રચના ના કારણે હવામાં જુદા જુદા સ્પંદન અને આવેગો રચે છે.મંત્રો નુ પણ આવુ જ છે.
તેના લીધે હવામાં રહેલા નાના નાના જંતુઓ નો નાશ થાય છે.જે રીતે ઘંટ વગાડવામાં વિજ્ઞાન છે.
માટે જ મંદિર, પિરામિડ, શંખ વગેરે ની ગોળાઈ અવાજ ને પ્રતિધ્વનિત કરે છે.શિખર મા ગોળાઈ હોય તો અવાજ સ્ત્રી સમાન થાય છે મતલબ મુદુ પણ વધારે દુર ના (વર્ટિકલ) વિસ્તાર સુધી પહોંચે છે અને ગોળાઈ ને બદલે કોણ હોઈ તો પુરુષ સમ મતલબ તીખો અને ઓછો (હોરિઝોન્ટલ) વિસ્તાર કવર કરે છે.