Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમર્પણ....

જ્યારે આપણે ભુલ થી પડી જઇએ છીએ ત્યારે આપણે શરીર ને બચાવવા અકડી જાય છીએ અને કડક હાડકાં હોવાથી આપણને ઘા લાગે છે...પણ જ્યારે કોઈ નાનુ બાળક પડે છે ત્યારે તેને કેમ લાગતું નથી એનો વિચાર કરી છીએ ક્યારેય. ? , કારણ કે એ નાજુક બાળક કઈ પણ વિરોધ નથી કરતુ પડતી વખતે..તેનુ પુરું સમર્પણ હોય છે જમીન કે કોઈ કડક વસ્તુ તરફ..શરીર જેટલુ ઢિલુ રેશે એટલો ઘા ઓછો લાગે... જાણો છો ને !!!

Gujarati Thought by Jay Vora : 111484057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now