'સંશયાત્મા વિનશ્યતિ..'
સંશય એટલે આ કરવુ કે પેલુ કરવુ એવો ભાવ.
આવો ભાવ રાખવા વાળો વય્ક્તિ હંમેશા નિષ્ફળ થાય છે.માટે ઘણા લોકો સંશય ને wrong decision કહે છે જે ખોટું છે.સંષય એટલે indecisiveness નહીં કે wrong decision , wrong decision પણ એક decision જ છે પણ નેગેટિવ સાઈડ. સંશય મા માણસ હંમેશા Murphy's law મુજબ એ જ કરી બેસે છે જે નેગેટિવ હોય.