તમારા કે મારા જીવન માં #અત્યંત જરુરી શુ છે. સૌપ્રથમ તેનો ખાસ ખ્યાલ હોવો જોઈએ આપણને....
બાકી એક કુશળ અભિનેતા એવા સુશાંતસિંહ ને કઈ વસ્તુ ની ખોટ હશે કે જેના માટે તેમને આવું પગલું ભરવું પડ્યું હશે, જે વિચારવા જેવું છે
જેને કોઈનો પ્રેમ નથી મળ્યો જીવન માં તેના માટે કોઈનો પ્રેમજ #અત્યંત જરુરી છે...
કોઈ ને એક પરિવારની #અત્યંત જરુરિયાત હોય છે...
તો કોઇક ને આર્થક પરિસ્થિતિ સુધારવા માટે અર્થ( રૂપિયા, પૈસા) ની #અત્યંત જરૂરિયાત હોય છે...
મતલબ કે દેરક ને માટે કંઈક ને કંઈક #અત્યંત ખાસ હોયજ છે, અને જયારે તેને તે ના મળેને ત્યારેજ વ્યક્તિ સુશાંતસિંહ જેવું પગલું ભરવા માટે મજબૂર થઈ જાય છે......
બાકી #અત્યંત જેવું જીવન માં કશું હોતું જ નથી, આપણે પોતેજ તેને એટલું મહત્વ આપી ને #અત્યંત ખાસ બનાવી દીયે છીએ...
ભાવિન.....
#અત્યંત