જયારે જયારે દેખું જગતના લોકોને કોઈની આભામાં ખોઈ ભાનભુલી કોઈનું અનુકરણ કરતા એ હદે ,કે ખુદનું વ્યક્તિત્વ પણ ગુમાવી બેસે, બહું ચિંતા થાય શું થશે એમનું જ્યારે વાસ્તવિકતા નો એમને સામનો કરવાનો આવશે. અત્યારે તો ફુલા નથી સમાતા કોઈ નુ અનુકરણ કરતા એ હદે જાણે સ્વ ન હોય,