નિર્દયતા ના પણ માપદંડ હોય છે..
કોઈ પરીવાર પ્રત્યે હોય..કોઈ સમાજ પ્રત્યે હોય..
કોઈ ધર્મ માટે હોય.. કોઈ ધર્મ ની વિરુદ્ધ હોય.
કોઈ ખુદ માટે હોય.. કોઈ અજાણ્યા માટે હોય.
કોઈ કાર્ય સમાજ કે માણસાઈ ની વિરુદ્ધ હોય ત્યારે માત્ર એ જ જોવાનું જરુરી બને છે કે એ કાર્ય ધર્મ ની રક્ષા માટે થયું છે કે નહીં.
આમ જોઈએ તો રામ, કુષ્ણ, ગાંધી જેવા ઘણાયે ક્રુરતા તો કરી જ છે.. પછી ભલે એ ખુદ પર હોય કે સામેવાળા પર.પણ તેમનો આશય ધર્મ ની રક્ષા કરવાનો હોય તેમને નિર્દયી ગણાય નહીં.
#નિર્દય