ભગવાને આપણને જીવન જીવવા માટે અઢળક આપ્યું છે...જેમકે હવા, પાણી, વૃક્ષો,ધન-ધાન્ય અને માનવી તરીકે સંબંધો..
તો એનુ ઋણ ઉતારવા આપણી પાસે બે જ વિકલ્પ છે.
એક , આપણો આખો જન્મારો વિતી જાય ત્યાં સુધી એમનો મહિમા કરો, પુજા પાઠ કરો, યજ્ઞ હવનો કરો, ગ્રન્થ નુ વાચન મનન કરો..
અને બીજો , કોઈક સ્ત્રી ને હ્ર્દય થી પ્રેમ કરો.