Gujarati Quote in Blog by bhavna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક સ્ત્રી ની આપવીતી

એકવાર હું social media પર એક વ્યક્તિ ના સંપર્કમાં આવી તે મને રોજ message કરે એક દિવસ મેં પણ Ripley આપ્યો ધીમે ધીમે હું તેની સાથે વાત કરવા લાગી જોતજોતામાં અમે સારા મિત્રો બની ગયા.
તે પોતાની દરેક વાત મારી સાથે share કરતો ધીમે ધીમે મને તેની ઉપર વિશ્વાસ આવવા લાગ્યો અને હું પણ મારી દરેક વાત તેની સાથે share કરવા લાગી.
એકવાર અવિશ્વાસનીય ઘટના બની તેણે મને propose કરી મેં તો તેના વિશે આવુ કયારેક વિચાર્યું પણ ન હતું એટલે મેં ના કહ્યું હું તો એને એક સારો મિત્ર માનતી હતી ને મારી દરેક સુખ-દુખ ની વાતો એની સાથે share કરતી હતી પણ મને કયાં ખબર હતી કે કોઈ આપણી લાગણીઓનો ફાયદો ઉઠાવીને આપણને તકલીફ મા નાખી શકે છે.
મારી સાથે પણ આવું જ કંઈક બન્યુ મારી ના ને લીધે એને
ખોટું લાગ્યુ અને તે પછી તે મારી દુખતી નસ દબાવા એટલે કે ધમકી આપવા લાગ્યો.
હું ગભરાઈ ગઈ હતી મને ન જાણે કેટલા કેટલા વિચાર આવવા લાગ્યા મને ખબર ન હતી કે હવે શું થશે મને મરવાનો
વિચાર પણ આવ્યો પછી મેં મારી સહેલી ને ફોન કર્યો અને બધી વાત કરી તો તેણે કહ્યું કે તું સાચી છે તો તારે કોઈ થી ડરવા ની જરુર નથી તુ બિલકુલ ડર્યા વગર તેનો સામનો કર અને જરુર પડે તો પોલીસ ની મદદ લે અને પછી મેં મારી સહેલી ની વાત માની ને મક્કમ મનોબળ કરીને તે વ્યકિત ને જડબાતોડ જવાબ આપ્યો...

આ વાર્તા કાલ્પનિક છે અને દરેક સ્ત્રી ની જાગૃતતા માટે છે.
આજકાલ ઘણી બધી મહિલાઓ સાથે આવું થાય છે તે કોઈ ને ભોળપણમાં આવી ને પોતાના મન ની વાત કરી નાખે છે.
અને પછી તે વ્યકિત તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે...

shabd bhavna

Gujarati Blog by bhavna : 111460920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now