જીવનમાં આગળ વધવા માટે ધણા રસ્તાઓ મળી જાય છે, પણ આપણે નકકી કરવાનું કયો રસ્તો આપણા માટે સફળતાની ઉંચાઈઓ પર લઈ જાય છે અને તે રસ્તા પર પડી ગયા ને તો ફરીથી ઉભું થઈ આગળ વધતા પણ આપણે જ શીખવાનું છે, બાકી દુનિયા તો કહી જશે મે બતાવેલ રસ્તા પર નો ચાલ્યો જ નહીં. 😃
#આગળ