Gujarati Quote in Blog by Mahendra Sharma

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અપીલ
માતૃભારતી આત્મનિર્ભર બનવા જઇ રહ્યું છે
એટલે અમને અમારા પ્રતિસ્પર્ધી પ્લેટફોર્મની જેમ વિદેશી રોકાણ પર નિર્ભર નથી રહેવું.

હવે આ પ્રક્રિયામાં માતૃભારતી પરિવારનાં સભ્યોનો સહકાર જોઈએ છે,

તમે શબ્દ સ્પર્ધામાં ભાગ લો છો ત્યારે "ભાગ લેવા અહીં ક્લિક કરો" બટન દબાવી શરૂ કરો ત્યારે એક 30 સેકંડની જાહેરાત આવે છે, તમે એ જુઓ તો અમને એડ વતી અમુક પૈસા મળે છે.

જો તમે જાહેરાત જોવાનું પસંદ નથી કરતા તો સબસ્ક્રીપશન એટલે લવાજમ ભરી ને જાહેરાત મુક્ત માતૃભારતી એપ વાપરો.

મિત્રો જો અમે કમાઈશું તો આ પ્લેટફોર્મ ચલાવવા જે સ્ટાફ રાખેલ છે એમનું સેલેરી, હોસ્ટિંગ, ઓવરહેડ વગેરે ખર્ચ અમે ભરી શકીશું અને પ્લેટફોર્મ ને હમેશા ધબકતું રાખી શકીશું.

આપ સૌના સહકારની આશા સાથે...
મહેન્દ્ર શર્મા, માતૃભારતી સંસ્થાપક અને CEO

Gujarati Blog by Mahendra Sharma : 111454319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now